આવોકાડો કોઈ સાધારણ કાચબી નથી. તેના મિત્રતા-પૂર્ણ સ્વભાવ ના કારણે બીજા કાચબા તેનાથી દૂર રહેતા હતા. બીજા કાચબાઓ એ આવોકાડો ને પોતાના સમૂહ થી દૂર કરવાનો નિર્ણય લીધો અને આવોકાડો ને સમૂહ થી દૂર મોકલી દેવામાં આવી. પછી ઉદાસીનતા છોડી ને આવોકાડો નવા મિત્રો ને મળે છે અને તેને સમજાય છે કે બીજા લોકો તેને કેવું બનાવવા માંગે છે તે મહત્વપૂર્ણ નથી. તે જેવી છે તેવી જ શ્રેષ્ઠ છે.આવોકાડો ના આત્મ-ખોજ ના સફર માં તમે પણ જોડાઈ જાઓ. ------ Avocado is not a normal turtle. She is rejected by the other turtles for being too friendly. One day, they decide she should no longer be welcomed in their turtle group, and she is…mehr
આવોકાડો કોઈ સાધારણ કાચબી નથી. તેના મિત્રતા-પૂર્ણ સ્વભાવ ના કારણે બીજા કાચબા તેનાથી દૂર રહેતા હતા. બીજા કાચબાઓ એ આવોકાડો ને પોતાના સમૂહ થી દૂર કરવાનો નિર્ણય લીધો અને આવોકાડો ને સમૂહ થી દૂર મોકલી દેવામાં આવી. પછી ઉદાસીનતા છોડી ને આવોકાડો નવા મિત્રો ને મળે છે અને તેને સમજાય છે કે બીજા લોકો તેને કેવું બનાવવા માંગે છે તે મહત્વપૂર્ણ નથી. તે જેવી છે તેવી જ શ્રેષ્ઠ છે.આવોકાડો ના આત્મ-ખોજ ના સફર માં તમે પણ જોડાઈ જાઓ. ------ Avocado is not a normal turtle. She is rejected by the other turtles for being too friendly. One day, they decide she should no longer be welcomed in their turtle group, and she is sent away. Upset at first, she eventually meets new friends and starts to understand it doesn't matter what people want her to be. Join Avocado on her journey to find her true self.Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.
કિયારા શંકર સાનફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુએસએ થી 13 વર્ષની પ્રતિભાવાન લેખિકા છે. તેમને પુસ્તકો અને ગીતો લખવાની સાથે સાથે અને વાંચન અને કલાકૃતિ પણ પસંદ છે. તેમની પ્રથમ પુસ્તક 'પ્રીમરોસ નો અભિશા' અંગ્રેજી, સ્પેનિસ, ચાઈનીઝ, હિન્દી જેવી 12 ભાષામાં પ્રકાશિત થઈ ચૂકી છે. === Kiara Shankar is a talented thirteen-year-old author/songwriter from San Francisco, California, USA. Apart from writing books and songs, she loves reading and artwork. Her debut book, Primrose's Curse, has been published in twelve different languages including English, Spanish, Chinese, Hindi, and more.
Es gelten unsere Allgemeinen Geschäftsbedingungen: www.buecher.de/agb
Impressum
www.buecher.de ist ein Internetauftritt der buecher.de internetstores GmbH
Geschäftsführung: Monica Sawhney | Roland Kölbl | Günter Hilger
Sitz der Gesellschaft: Batheyer Straße 115 - 117, 58099 Hagen
Postanschrift: Bürgermeister-Wegele-Str. 12, 86167 Augsburg
Amtsgericht Hagen HRB 13257
Steuernummer: 321/5800/1497
USt-IdNr: DE450055826