'બ્રહ્મસૂત્ર સાંખ્યમતનું ખંડન' પુસ્તક ડૉ. મુરારિ ભટ્ટ દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં બ્રહ્મસૂત્ર અને સાંખ્યમતને લઈને ખૂબ જ સચોટ માહિતી આપવામાં આવી છે. ઉપનિષદ અને ધાર્મિક ગ્રંથોનો સંદર્ભ લઈને આ પુસ્તકની રચના કરવામાં આવી છે. આ પુસ્તકની અંદર બ્રહ્મસૂત્ર અને સાંખ્યમતને લઈને ઘણીજ અગત્યની માહિતી આપવામાં આવી છે, જે વાંચીને અવશ્ય લાભ થશે.
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.