5,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
3 °P sammeln
  • Format: ePub

નાનો સસલો જીમી, ખૂબ જ ઉદાસ અને ગભરાયેલો છે. આવતીકાલે ડે-કેરમાં તેનો પહેલો દિવસ છે, પરંતુ તે તેની મમ્મી સાથે ઘરે જ રહેવા માંગે છે. જીમી સાથે મળો અને જાણો કે કેવી રીતે તેનું મૈત્રીપૂર્ણ ટેડી બેર તેને ઉત્સાહિત થવામાં મદદ કરે છે. બાળકોની આ પુસ્તિકા તમારા નાના બાળકોને તેમના મમ્મી-પપ્પાને પહેલીવાર છોડવાની ચિંતાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે તેમજ તેમને જીવનના નવા પરિવર્તનોને ઉત્સાહથી અપનાવવામાં મદદ કરી શકે છે. આખરે, જીમીને સમજાઈ જાય છે કે ડે-કેરમાં કેટલી બધી મજા આવે છે! આ વાર્તા તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આદર્શ અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!

Produktbeschreibung
નાનો સસલો જીમી, ખૂબ જ ઉદાસ અને ગભરાયેલો છે. આવતીકાલે ડે-કેરમાં તેનો પહેલો દિવસ છે, પરંતુ તે તેની મમ્મી સાથે ઘરે જ રહેવા માંગે છે. જીમી સાથે મળો અને જાણો કે કેવી રીતે તેનું મૈત્રીપૂર્ણ ટેડી બેર તેને ઉત્સાહિત થવામાં મદદ કરે છે.
બાળકોની આ પુસ્તિકા તમારા નાના બાળકોને તેમના મમ્મી-પપ્પાને પહેલીવાર છોડવાની ચિંતાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે તેમજ તેમને જીવનના નવા પરિવર્તનોને ઉત્સાહથી અપનાવવામાં મદદ કરી શકે છે.
આખરે, જીમીને સમજાઈ જાય છે કે ડે-કેરમાં કેટલી બધી મજા આવે છે!
આ વાર્તા તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આદર્શ અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!