એલેક્સને ઊંઘવાનું અઘરું લાગે છે, તેથી તે અલગ અલગ બહાના બનાવે છે. સુવાના સમયે વાર્તા વાંચ્યા બાદ તેના પિતા એલેક્સને એક સ્વપ્નનું આયોજન સૂચવે છે જે તે ઊંઘમાં સરી જાય ત્યારે જોવાનું ગમે. બંને ભેગા મળી એલેક્સના સ્વપ્નનું આયોજન કરે છે ત્યારે જુઓ તેમની કલ્પના તેમને ક્યાં લઈ જાય છે.
રાત્રે સૂતા સમયે વાંચવાની આ વાર્તા બાળકને પ્રેમ અને રાહત અનુભવવામાં મદદ કરશે તથા તેમને શાંતિપૂર્ણ ભરપૂર ઊંઘ માટે તૈયાર કરશે.
રાત્રે સૂતા સમયે વાંચવાની આ વાર્તા બાળકને પ્રેમ અને રાહત અનુભવવામાં મદદ કરશે તથા તેમને શાંતિપૂર્ણ ભરપૂર ઊંઘ માટે તૈયાર કરશે.