એક એવો બે મિસાલ વાર્તા સંગ્રહ કે કે જેને પુસ્તકરૂપે પ્રગટ થતાંની સાથે જ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનો એવોર્ડ એનાયત થયો. માણસના મનના આગાધ ઉંડાણને તાગતી એકે એક વાર્તા એક એક નજરાણાં સરખી છે. દરેક વાર્તા એક બીજીથી જુદી છતાં માનવીય સંવેદનાના એક દોરે નવલખા હારની જેમ પરોવાયેલી. એક વાર્તા પૂરી થયા પછી એવી બીજી વાર્તા માણવાનું મન રોકી ન શકાય એવી રસીલી અને અનમોલ. ગુજરાતી વાર્તા સાહિત્યમાં બહુ આદરપાત્ર સ્થાન ધરાવતા વાર્તાકાર્ રજનીકુમાર પંડ્યાના આ વાર્તા સંગ્રહ 'ખલેલ' ની 25 વાર્તાઓ આપની સમક્ષ ઑડીયોબુક રૂપે લઇને આવે છે Sorytel
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.