ઉમર વચ્ચે અઢાર વર્ષનું અંતર લઇને અમદાવાદના એક શ્રીમંત પરિવારમાં જન્મેલા બે સગા ભાઇઓ પણ સ્વભાવ અને રુચી વચ્ચે બે છેડા જેટલો ફેર.એ બે વચ્ચે પિસાતી અને અને સતત ચિંતાની આગમાં શેકાતી એક મોટી બહેન અને એક ખંધી અને મીઠાબોલી ભાભી. કથા આગળ વધતી વધતી મુંબઇ સુધી પહોંચે છે અને નાનાભાઇને ત્યાં ભેટી જાય છે એક કુટિલ મિત્ર અને એક વિષકન્યા જેવી યુવતિ, લક્ઝરી હોટેલથી ફૂટપાથ સુધી વિસ્તરતી એક અનન્ય કથા લઇને આવ્યા છે રજનીકુમાર પંડ્યા તેમની નવલકથા 'કોઇ પૂછે તો કહેજો.' માં. એને ઑડીયોબુક રૂપે આપની પાસે લઇ આવે છે આપની માનીતી એપ Storytel
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.