આ 'કુંતી' નવલકથા એ જ કથાનું સર્જન છે. પ્રગટ થતાંની સાથે જ દેવ આનંદથી માંડીને અધિકારી બ્રધર્સ જેવા ફિલ્મ-ટી.વી. નિર્માતાઓમાં તેને મેળવવાની હોડ લાગી. આંગળીના પેઢે જ ગણી શકાય એટલી ગુજરાતી નવલકથાઓ હિંદી ટેલિવિઝનના વ્યાપક માધ્યમ દ્વારા કરોડો-કરોડો ભાવકો સુધી પહોચી છે, ત્યારે 'કુંતી' તેમાં ય અનન્ય નીકળી. તેના ઉપરથી બબ્બે વાર હિંદીમાં ટી.વી. સિરિયલ બની. વિદેશોમાં પણ તે અપાર લોકપ્રિયતા પામી. ગુજરાતીમાં અનેક આવૃતિઓ બાદ તે હિંદીમાં ઊતરી અને સમગ્ર ભારતનો વાચકવર્ગ એને માણી શકયો.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.