Schade – dieser Artikel ist leider ausverkauft. Sobald wir wissen, ob und wann der Artikel wieder verfügbar ist, informieren wir Sie an dieser Stelle.
  • Hörbuch-Download MP3

આ કાનજી અને જીવીની એક ઉત્તમ પ્રેમ કથા છે. આ વાર્તા જૂની ઢબની છે અને તેને ગામડાનાં લોકો બોલે છે એવી ગામઠી ભાષામાં લખેલી છે. લેખકે ખુબ જ આકર્ષક રીતે ગામનાં લોકો અને તેમની મનોવૃત્તિનું અદ્દભુત વર્ણન કર્યું છે. લેખન શૈલી એટલી બધી જીવંત છે કે તમને લાગશે કે પુસ્તક વાંચતી વખતે તમે પુસ્તકનું પાત્ર જીવી રહ્યા છો. આમાં લેખક પ્રેમ, મિત્રતા, બલિદાન, સામાજિક ધોરણોના ભાવનાત્મક અને માનસિક પાસાઓને દર્શાવે છે. આપણે જે વ્યક્તિને અનહદ પ્રેમ કર્યો હોય તેની સાથે જીવી ન શકવાને કારણે ઉદ્દભવતા પ્રતિભાવોને દર્શાવ્યા છે, જે તકલીફો, ગુસ્સો, હતાશા અને શૂન્યતાનું કારણ બને છે અને તેના કારણે આપણે દરરોજ કેટલો સંઘર્ષ કરવો પડે…mehr

Produktbeschreibung
આ કાનજી અને જીવીની એક ઉત્તમ પ્રેમ કથા છે. આ વાર્તા જૂની ઢબની છે અને તેને ગામડાનાં લોકો બોલે છે એવી ગામઠી ભાષામાં લખેલી છે. લેખકે ખુબ જ આકર્ષક રીતે ગામનાં લોકો અને તેમની મનોવૃત્તિનું અદ્દભુત વર્ણન કર્યું છે. લેખન શૈલી એટલી બધી જીવંત છે કે તમને લાગશે કે પુસ્તક વાંચતી વખતે તમે પુસ્તકનું પાત્ર જીવી રહ્યા છો. આમાં લેખક પ્રેમ, મિત્રતા, બલિદાન, સામાજિક ધોરણોના ભાવનાત્મક અને માનસિક પાસાઓને દર્શાવે છે. આપણે જે વ્યક્તિને અનહદ પ્રેમ કર્યો હોય તેની સાથે જીવી ન શકવાને કારણે ઉદ્દભવતા પ્રતિભાવોને દર્શાવ્યા છે, જે તકલીફો, ગુસ્સો, હતાશા અને શૂન્યતાનું કારણ બને છે અને તેના કારણે આપણે દરરોજ કેટલો સંઘર્ષ કરવો પડે છે તે દેખાડવામાં આવ્યું છે. એ પ્રિય પાત્ર સાથેનું પુનર્મિલન આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો એકમાત્ર ઉપાય જણાવવામાં આવ્યો છે. આ એક ખૂબ જ ભાવનાત્મક અને પ્રેરણાદાયી વાર્તા છે. This is a classic love story of Kanji and Jivi. The story is old-fashioned and the language is written in the same way the villagers speak. The way Author has described the villagers and their minds are precise and really attractive. The writing style is so involved that you will feel that you are living the character of the book while reading the book. It shows Emotional and psychological aspects of love, friendship, sacrifice, social norms. It shows the effects of not being able to live with the person we have loved, causes distress, suppressed anger, depression, and emptiness, and how much we have to struggle with ourselves daily because of that. The only thing that can cure such a situation is a reunion with the loved one. It's a very emotional and inspiring story.

Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.