અંગ્રેજી, મરાઠી, હિન્દી અને કન્નડ ભાષાની પ્રખ્યાત નારીપ્રધાન વાર્તાઓ આ પુસ્તકમાં છે. કુલ 21 વાર્તાઓના આ પુસ્તકની પ્રસ્તાવનામાં પ્રખ્યાત લેખક ચંદુલાલ સેલારકા લખે છે કે જીવનને જોવાની અનેક બારીઓ ખોલી આપતી આ વાર્તાઓ છે. મનુષ્ય જીવનની લાચારી, વ્યથા અને પીડા જોઈને રડી પડવાનું મન થાય તેવી સશક્ત, સચોટ અને સંવેદનશીલ આ વાર્તાઓ છે.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.