6,49 €
6,49 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
3 °P sammeln
6,49 €
6,49 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
3 °P sammeln
Als Download kaufen
6,49 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
3 °P sammeln
Jetzt verschenken
6,49 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
3 °P sammeln
  • Hörbuch-Download MP3

"આ એક રહસ્યકથા છે પણ સાથે કૌટુંબિક સંબંધો અને લાગણીના તાણાંવાણાંથી ગુંથાયેલી પારિવારિક પ્રેમની ,પિતા પૂત્રીનાં સંબંધોની લાગણી સભર કથા પણ છે. નીલિમા અને સુધાકરનાં સ્નેહલગ્ન છે અને એમના લગ્નની પ્રથમ વેડિંગ એનીવર્સરી છે. બંનેએ ખૂબ ઉત્સાહથી એનીવર્સરી સેલિબ્રેશનનું પ્લાનિંગ કર્યું છે. સુધાકર ઓફિસેથી વહેલું કામ પૂરું કરી નીકળી જાય છે, હોંશથી ફ્લાવર્સ ખરીદે છે અને નીલિમાનો જ વિચાર કરતાં ટ્રાફિકમાં ડ્રાઇવ કરતો ઘરે પહોંચે છે. હંમેશા સુધાકરને આવવાને। સમયે પોર્ચમાં તેની પ્રતિક્ષા કરતી નીલિમા ત્યાં નથી . હજી બેડરુમમાં તૈયાર થતી હશે માની સુધાકર ઘરમાં નીલિમાના નામની બૂમ પાડતો ફરી વળી છે અને એના આશ્રર્ય અને…mehr

  • Format: mp3
  • Größe: 300MB
  • FamilySharing(5)
Produktbeschreibung
"આ એક રહસ્યકથા છે પણ સાથે કૌટુંબિક સંબંધો અને લાગણીના તાણાંવાણાંથી ગુંથાયેલી પારિવારિક પ્રેમની ,પિતા પૂત્રીનાં સંબંધોની લાગણી સભર કથા પણ છે. નીલિમા અને સુધાકરનાં સ્નેહલગ્ન છે અને એમના લગ્નની પ્રથમ વેડિંગ એનીવર્સરી છે. બંનેએ ખૂબ ઉત્સાહથી એનીવર્સરી સેલિબ્રેશનનું પ્લાનિંગ કર્યું છે. સુધાકર ઓફિસેથી વહેલું કામ પૂરું કરી નીકળી જાય છે, હોંશથી ફ્લાવર્સ ખરીદે છે અને નીલિમાનો જ વિચાર કરતાં ટ્રાફિકમાં ડ્રાઇવ કરતો ઘરે પહોંચે છે. હંમેશા સુધાકરને આવવાને। સમયે પોર્ચમાં તેની પ્રતિક્ષા કરતી નીલિમા ત્યાં નથી . હજી બેડરુમમાં તૈયાર થતી હશે માની સુધાકર ઘરમાં નીલિમાના નામની બૂમ પાડતો ફરી વળી છે અને એના આશ્રર્ય અને આઘાત વચ્ચે નીલિમા ઘરમાં નથી . ક્યાં ગઇ હશે ,શું કામ ગઇ હશે વિચારતો એ પ્રતિક્ષા કરતો રહે છે પણ નીલિમાનો રાત સુધી કોઇ પત્તો નથી . મોડી રાત્રે એ અવાજથી જાગી જતાં નીલિમાને દોડી જતાં જુએ છે અને એ આઘાતથી સ્તબ્ધ થઇ જાય છે. નીલિમા એને છોડીને ચાલી ગઇ? શું કામ ? ક્યાં ? અને એ નીલિમાનાં ભૂતકાળમાં ડોકિયું કરે છે. આખરે એ શું જાણે છે એનાં પૂર્વજીવન વિષે? એની માતાને મળેછે, મિત્રને ,એની બહેનપણીને અને એક પછી એક રહસ્ના દરવાજા ખોલતો જાય છે ત્યારે એને મળે છે નીલિમાની લાશ. આખી નવલકથામાં નીલિમા નથી છતાં એ બધે જ છે. ચોંકાવનારા રહસ્યના એક પછી એક પાનાં ખૂલતાં જાય છે . પળે પળે ઉત્સુકતા જગાડતી નવલકથા તમને સતત રસતરબોળ કરશે."

Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.