8,99 €
8,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
4 °P sammeln
8,99 €
8,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
4 °P sammeln
Als Download kaufen
8,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
4 °P sammeln
Jetzt verschenken
8,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
4 °P sammeln
  • Hörbuch-Download MP3

ગુજરાતી ભાષાની અભૂતપૂર્વ નવલકથા એટલે નોર્થપોલ. વર્ષ ૨૦૧૬માં પ્રકાશિત થયેલી અને માત્ર બે જ વર્ષમાં ૪૦૦૦થી પણ વધુ નકલ વેચાયેલી આ નવલકથા એક એવા એન્જીનીયરીંગ ભણતા યુવાન પર છે જેને પોતાનું ગમતું કામ કરવું છે, પરંતુ ખબર નથી. જીંદગીને નીચોવીને જીવવી છે પરંતુ ખબર નથી કે કેમ? ગોપાલ પટેલ નામનો એ યુવાન પોતાની આત્મખોજ માટે ગાંડો થાય છે. એના જીવનમાં એવી ઘટનાઓ થાય છે, એવા પાત્રો આવે છે કે નવલકથાને અંતે વાચક મૂંગો થઇ જાય છે. આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને ફરીથી ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે. આ નવલકથાના એક-એક પાત્રો વાંચકોના મનમાં અમર બન્યા છે. કેટલાયે વાંચકોના જીવન સુધાર્યા છે. કેટલાયે લોકોને દિશા…mehr

  • Format: mp3
  • Größe: 675MB
  • FamilySharing(5)
Produktbeschreibung
ગુજરાતી ભાષાની અભૂતપૂર્વ નવલકથા એટલે નોર્થપોલ. વર્ષ ૨૦૧૬માં પ્રકાશિત થયેલી અને માત્ર બે જ વર્ષમાં ૪૦૦૦થી પણ વધુ નકલ વેચાયેલી આ નવલકથા એક એવા એન્જીનીયરીંગ ભણતા યુવાન પર છે જેને પોતાનું ગમતું કામ કરવું છે, પરંતુ ખબર નથી. જીંદગીને નીચોવીને જીવવી છે પરંતુ ખબર નથી કે કેમ? ગોપાલ પટેલ નામનો એ યુવાન પોતાની આત્મખોજ માટે ગાંડો થાય છે. એના જીવનમાં એવી ઘટનાઓ થાય છે, એવા પાત્રો આવે છે કે નવલકથાને અંતે વાચક મૂંગો થઇ જાય છે. આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને ફરીથી ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે. આ નવલકથાના એક-એક પાત્રો વાંચકોના મનમાં અમર બન્યા છે. કેટલાયે વાંચકોના જીવન સુધાર્યા છે. કેટલાયે લોકોને દિશા મળી છે. આ વાર્તા એમને પોતાની વાર્તા લાગી છે. પોતાના પ્રિયજનોને ગીફ્ટમાં આપવા માટેની સર્વશ્રેષ્ઠ કૃતિ એટલે નોર્થપોલ. આ પુસ્તક શીખવે છે કે જીંદગી કેમ જીવવી? કેવો મિજાજ અને રોમાંચ હોવો જોઈએ આ નાનકડી જીંદગીને જીવવામાં? ગોપાલ પટેલની આ અદ્ભુત સફર વાંચવી જ રહી. This Novel is the second Novel of author Jitesh Donga. First novel Vishwamanav is bestseller Gujarati Language Novel.

Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.