8,99 €
8,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
4 °P sammeln
8,99 €
8,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
4 °P sammeln
Als Download kaufen
8,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
4 °P sammeln
Jetzt verschenken
8,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
4 °P sammeln
  • Hörbuch-Download MP3

આ કથા કોઈ એકસ્ટ્રા-મેરીટલ અફેર ની નથી.આ કથા એક એક યુદ્ધની છે . એક એવું યુદ્ધ જે દરેક માનવ શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું , વૃતિ વિરુદ્ધ નૈતિકતાનું , હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું , કોન્શિયસ વિરુદ્ધ સબકોન્સિયસનું , ઈડ વર્સીસ સુપરઇગોનું. જ્યાં સુધી માનસ સભ્યતા છે , ત્યાં સુધી આ યુદ્ધ અવિરત ચાલ્યા કરશે . નેચર અને સીવીલાયઝેસનની બરાબર વચ્ચે ફસાયેલી આપને એક પ્રજાતિ છીએ. જેની નિયતિમાં જ સંઘર્ષ લખાયેલો છે . ન તો આપને ક્યારેય આપની વૃત્તિઓ અને પ્રકૃતિ તરફ પાછા વળી શકશું. પ્રકૃતિ અને સંસ્કૃતિના બંને છેડાઓની બરાબર અધવચ્ચે આપણે ફસાયેલા છીએ . આ બંને વિરુદ્ધ દિશાઓ…mehr

  • Format: mp3
  • Größe: 297MB
  • Spieldauer: 493 Min.
  • FamilySharing(5)
Produktbeschreibung
આ કથા કોઈ એકસ્ટ્રા-મેરીટલ અફેર ની નથી.આ કથા એક એક યુદ્ધની છે . એક એવું યુદ્ધ જે દરેક માનવ શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું , વૃતિ વિરુદ્ધ નૈતિકતાનું , હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું , કોન્શિયસ વિરુદ્ધ સબકોન્સિયસનું , ઈડ વર્સીસ સુપરઇગોનું. જ્યાં સુધી માનસ સભ્યતા છે , ત્યાં સુધી આ યુદ્ધ અવિરત ચાલ્યા કરશે . નેચર અને સીવીલાયઝેસનની બરાબર વચ્ચે ફસાયેલી આપને એક પ્રજાતિ છીએ. જેની નિયતિમાં જ સંઘર્ષ લખાયેલો છે . ન તો આપને ક્યારેય આપની વૃત્તિઓ અને પ્રકૃતિ તરફ પાછા વળી શકશું. પ્રકૃતિ અને સંસ્કૃતિના બંને છેડાઓની બરાબર અધવચ્ચે આપણે ફસાયેલા છીએ . આ બંને વિરુદ્ધ દિશાઓ દરેક ક્ષણે આપણને પોતાની તરફ ખેંચી રહી છે . આ સંઘર્ષ માનવ ઈતિહાસ ના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો છે. આદિમાનવ અને આજના સોફિસ્ટિકેટેડ હોમો સેપીયન્સ વચ્ચેનો છે . આપણી અંદર રહેલા આવેગો અને એથિક્સ વચ્ચેનો છે. જે સંઘર્ષમાંથી આ કથાના નાયક પ્રોફેશર વિનાયક ત્રિવેદી પસાર થાય છે. એ જ સંઘર્ષમાંથી આપને દરેક પસાર થાય રહ્યા છીએ . આપના દરેકની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે .

Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.