8,99 €
8,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
4 °P sammeln
8,99 €
8,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
4 °P sammeln
Als Download kaufen
8,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
4 °P sammeln
Jetzt verschenken
8,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
4 °P sammeln
  • Hörbuch-Download MP3

દિનકર જોશી ની લખેલી પુસ્તક પ્રકાશ નો પડછાયો નું ઓડિયો રૂપાંતર દર્શન જરીવાલા ની આવાઝ માં ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓની આગવી જ કેડી કંડારનારી આ નવલકથા ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલના જીવન ઉપર આધારિત છે. ગાંધીજીના પારિવારિક જીવનમાં પિતા પુત્ર વચ્ચેનો માનસિક સંઘર્ષ એમની કરુણાંતિકા હતી. આ કરુણાંતિકામાં કસ્તુરબાની વ્યથા સર્વથી અધિક હતી. 'પ્રકાશનો પડછાયો ' એક વિશ્વવંદ્ય પુરુષના પરિવારનું અજાણ્યું પાસું પહેલી જ વાર પ્રગટ કરે છે. આ નવલકથા 'સમકાલીન' , 'લોકસત્તા' તથા 'જનસત્તા' માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. એ ઉપરાંત એનો હિંદી અનુવાદ મુંબઈના હિંદી દૈનિક 'જનસત્તા' તથા લખનૌના હિંદી દૈનિક…mehr

  • Format: mp3
  • Größe: 449MB
  • Spieldauer: 665 Min.
  • FamilySharing(5)
Produktbeschreibung
દિનકર જોશી ની લખેલી પુસ્તક પ્રકાશ નો પડછાયો નું ઓડિયો રૂપાંતર દર્શન જરીવાલા ની આવાઝ માં ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓની આગવી જ કેડી કંડારનારી આ નવલકથા ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલના જીવન ઉપર આધારિત છે. ગાંધીજીના પારિવારિક જીવનમાં પિતા પુત્ર વચ્ચેનો માનસિક સંઘર્ષ એમની કરુણાંતિકા હતી. આ કરુણાંતિકામાં કસ્તુરબાની વ્યથા સર્વથી અધિક હતી. 'પ્રકાશનો પડછાયો ' એક વિશ્વવંદ્ય પુરુષના પરિવારનું અજાણ્યું પાસું પહેલી જ વાર પ્રગટ કરે છે. આ નવલકથા 'સમકાલીન' , 'લોકસત્તા' તથા 'જનસત્તા' માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. એ ઉપરાંત એનો હિંદી અનુવાદ મુંબઈના હિંદી દૈનિક 'જનસત્તા' તથા લખનૌના હિંદી દૈનિક 'જાગરણ' માં ધારાવાહિક થયો હતો. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી, મરાઠી, તેલુગુ, તમિલ, બાંગલા, ઓરિયા, અંગ્રેજી તથા જર્મન ભાષામાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે. તેમ જ આ પુસ્તક પરથી ગુજરાતી, હિંદી મરાઠી તથા અંગ્રેજીમાં નાટકો ભજવાયા છે. આ કથાનક પર આધારિત અંગ્રેજી તથા હિંદી ફિલ્મ 'ગાંધી માય ફાધર' બની છે.

Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.