મૂળ ઇટાલિયન લેખિકા ઓરીઆના ફલાચીના પુસ્તકનો ભાવાનુવાદ. એક પ્રોફેશનલ સ્ત્રીના મનોભાવનું આલેખન કરતી આ કથા સગર્ભાવસ્થાથી શરૂ થાય છે અને વિષાદાનંદ થઈ જાય એવો અંત છે. વિષાદનો 'આનંદ' એ તેજસ્વી સ્ત્રીના કથાનકની વિશિષ્ટતા છે.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.