6,49 €
6,49 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
3 °P sammeln
6,49 €
6,49 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
3 °P sammeln
Als Download kaufen
6,49 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
3 °P sammeln
Jetzt verschenken
6,49 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
3 °P sammeln
  • Hörbuch-Download MP3

સામાન્ય સ્કૂલ શિક્ષકથી એક રાજ્યના મુખ્યમંત્રી પદ સુધી પહોંચનારા કવિ-સાહિત્યકાર ડૉ. રમેશ પોખરિયાલ 'નિશંક'ની ઉપલબ્ધિઓ અને સફળતાઓની જેમ જ તેમના નૈતિક આદર્શ પણ બહુ પ્રેરણાદાયક છે તથા કોઈના પણ મનમાં આશા અને આત્મવિશ્વાસનો સંચાર કરી શકે છે. સફળતાના અચૂક મંત્ર ડૉ. નિશંકના સાક્ષાત્ અનુભવ જીવન સિદ્ધાંતોનું બહુ જ સરળ અને સમજી શકાય તેવી શૈલીમાં રજૂઆત છે. આ પુસ્તકને વાંચીને તમે ફકત તમારા ગુણોનો જ વિકાસ નથી કરી શકતા બલ્કે તમારી સફળતાના માર્ગમાં વિઘ્નરૃપ કારણોને ઓળખીને પોતાના જીવનનો પ્રબંધ વધુ દક્ષતાપૂર્વક પણ કરી શકો છો. આ પુસ્તક દ્વારા તમે અનેક વાતો શીખી શકશો : જેમ કે, તમારા ગુણોનો વિકાસ, સમય સૂચકતા,…mehr

  • Format: mp3
  • Größe: 213MB
  • FamilySharing(5)
Produktbeschreibung
સામાન્ય સ્કૂલ શિક્ષકથી એક રાજ્યના મુખ્યમંત્રી પદ સુધી પહોંચનારા કવિ-સાહિત્યકાર ડૉ. રમેશ પોખરિયાલ 'નિશંક'ની ઉપલબ્ધિઓ અને સફળતાઓની જેમ જ તેમના નૈતિક આદર્શ પણ બહુ પ્રેરણાદાયક છે તથા કોઈના પણ મનમાં આશા અને આત્મવિશ્વાસનો સંચાર કરી શકે છે. સફળતાના અચૂક મંત્ર ડૉ. નિશંકના સાક્ષાત્ અનુભવ જીવન સિદ્ધાંતોનું બહુ જ સરળ અને સમજી શકાય તેવી શૈલીમાં રજૂઆત છે. આ પુસ્તકને વાંચીને તમે ફકત તમારા ગુણોનો જ વિકાસ નથી કરી શકતા બલ્કે તમારી સફળતાના માર્ગમાં વિઘ્નરૃપ કારણોને ઓળખીને પોતાના જીવનનો પ્રબંધ વધુ દક્ષતાપૂર્વક પણ કરી શકો છો. આ પુસ્તક દ્વારા તમે અનેક વાતો શીખી શકશો : જેમ કે, તમારા ગુણોનો વિકાસ, સમય સૂચકતા, હંમેશાં આનંદિત રહેતાં, સકારાત્મક વિચાર, તણાવ, પ્રબંધ, સંઘર્ષોમાં વિજય, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ, વ્યક્તિત્વ વિકાસ, પ્રેરણાદાયી વ્યક્તિત્વના ગુણ, સમય સૂચકતા, સંશયથી મુક્તિ, સ્વ-અનુશાસન, સાહસમાં વૃદ્ધિ અને ભાગ્યવાદથી મુક્તિ વગેરે. વ્યક્તિત્વ વિકાસ તથા 'સેલ્ફ હેલ્પ' વિષયો પર અત્યાર સુધી લખાયેલી અનેક પુસ્તકોમાં આ એક ઉત્તમ પુસ્તક છે.

Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.