આ પુસ્તક એ બધા યુવા, મધ્યમ ઉંમરવાળા તથા વૃદ્ધ વાચકો માટે એક અણમોલ સંપત્તિ છે, જે પોત-પોતાના ક્ષેત્રોમાં સફળ થવા હેતુ સંઘર્ષરત છે. લેખકે સફળતાનો યોગ્ય ભાવાર્થ વાચકોના મનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. એમાં સફળતા પ્રાપ્ત કરવાની કુલ ૧૦૮ ટિપ્સ અને ટ્રિક્સ આપવામાં આવેલ છે. આ પુસ્તક સંક્ષિપ્ત છે પરંતુ તમને પોતાના પાનાઓથી વધારે જાણકારી આપશે તથા તમારું યોગ્ય માર્ગદર્શન પણ કરશે. એમાં સફળ વ્યક્તિને વધારે સફળ બનાવવાના ગુરુમંત્ર પણ આપવામાં આવ્યા છે.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.