પ્રેમ એવી પવિત્ર ઘટના છે. જેમાં નાત-જાત કે ઉંમરની આભડછેદ ઓગળી જાય છે. મોટી ઉમરે પ્રેમ કરાય કે ન કરાય એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. કારણ કે પ્રેમ કરવાનો નથી હોતો, એ તો થઇ જતો હોઈ છે. કેશુભાઈ દેસાઈની આ નવલકથા શાશ્વત સંવેદનાના અમીવર્ષણની સાત્વિક કથા છે.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.