શાંતનુ એક એવા વ્યક્તિની પ્રેમકથા છે જે અનુશ્રીના એકતરફી પ્રેમમાં છે. પરંતુ આ પ્રેમ ક્યારેય પોતાની મર્યાદા ચૂકતો નથી અને તેને એક અલગ જ સ્તર પર લઇ જાય છે. શાંતનુને નવા ગુજરાતી સાહિત્યમાં અનોખી અને મેચ્યોર લવ સ્ટોરી તરીકે માન મળ્યું છે.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.