કુમાળપાળ દેસાઈનું આ ગ્રંથ એકવાર વાંચવા માટે હાથમાં લીધું એટલે પૂરું જ કરવાનું મન થઈ જાય તેવી રસપ્રદ નવલકથા. આપણે ત્યાં ધર્મચર્ચાને કથારૂપે આલેખવાના બહુ ઓછા પ્રયત્નો થાય છે તેમાં આ પ્રયત્ન નોંધપાત્ર છે. વાર્તાના પ્રવાહની સાથે વાચક વહી જાય છે એ જ લેખકની સાર્થકતા છે. "A book takes a reader on a path never attempted" – Mallika Sarabhai.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.